પેઢીઓથી ભારતીય ઘરોના રસોડામાં માટલું જોવા મળે છે પરંતુ આજે ઘણા લોકો પોતાના ઘરમાં માટલું રાખવાનું પસંદ કરતા નથી. આવા લોકો ફ્રિજનું પાણી વધુ પીવાનું પસંદ કરતા હોય છે. પરંતુ જેમ જેમ માટલાનું પાણી પીવાના ફાયદા લોકો જાણતા થયા છે તેમ તેમ લોકો ઘરે માટલું વસાવા લાગ્યા છે. માટલું પસંદ કરવાનું કારણ માટીની સુંગધ અને […]