બદલાયેલ જીવન શૈલી અને ખાવામાં પોષક તત્વોના અભાવના કારણે નાની ઉંમરે જ વાળ સફેદ થવા વાળ ખરવા જેવી સમસ્યાઓ થવાનું ચાલુ થઈ જાય છે. માથામાં વાળ ખરવા ના કારણે ટાલ પડવી અને વાળ સફેદ થવાથી વ્યક્તિના દેખાવા પણ ઓછો થઈ જાય છે. વાળને ખરતા રોકવા માટે અનેક પ્રકારની દવાઓ અને તેલનો ઉપયોગ કરતા હોઈએ છીએ, […]