એવું કહેવામાં આવે છે કે ‘સાવધાની એ એકમાત્ર રક્ષણ છે’ અને આ બિલકુલ સાચું છે. સંપૂર્ણ નિરોગી રહેવા માટે મેડિકલ ટેસ્ટ અને સ્ક્રીનીંગ ખુબજ જરૂરી છે. તમારી ઉંમર ભલે ગમે તે હોય, પરંતુ જેમ જેમ તમે વૃદ્ધ થાઓ તેમ તે વધુ મહત્વપૂર્ણ બની જાય છે. 50 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓએ વધુ સાવચેત રહેવાની જરૂર છે, […]