Posted inHeath

સાંઘાના દુખાવામાં ખાઈ લો આ લાડુ 55 વર્ષ પછી પણ સાંઘાના દુખાવા નહીં થાય

મેથી દાણા આપણા સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. મેથી નો ઉપયોગ રસોઈમાં અનેક રીતે કરવામાં આવે છે. મેથી દાણામાં ઘણા ઔષધીય ગુણ મળી આવે છે. જે લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત મેથી દાણા ના ઘણા બઘા ફાયદા પણ જોવા મળે છે. મેથીના દાણા ખાવામાં કડવા હોય છે કડવી વસ્તુનું સેવન ડાયાબિટીસ દર્દી […]