માઈગ્રેન એક એવી સમસ્યા છે જે વારેવારે થતો એક ગંભીર માથાનો દુખાવો છે. જે મગજના અડઘા ભાગમાં થતો હોય છે. માઈગ્રેનનો દુખાવો અમુક કલાકથી લઈને અમુક દિવસો સુઘી રહેતો હોય છે, જયારે માઇગ્રેનનો દુખાવો થાય છે ત્યારે તે થોડા સમયમાં બંઘ થઈ જાય છે અને પછી થોડા સમયમાં ચાલુ પણ થઈ જાય છે. માથાનો દુખાવો […]