આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે કોઈ પણ ભોજન હોય તો તેમાં મીઠાનો સૌથી મહત્વનો ભાગ હોય છે. જો તમે કોઈ પણ શાકભાજી નું શાક બનાવતા હોય કે પછી દાળ, ભાત, રોટલી કે પછી ભાખરી હોય તેમાં મીઠું નાખવામાં ના આવે તો તે ફિક્કું લાગેછે અને એનો કોઈ સ્વાદ આવતો નથી. જો તમે આ બધી […]