Posted inHeath

નાગરવેલનું પાનમાં ખાલી આ એક વસ્તુ મિક્સ કરીને દિવસમાં બે વખત ખાઈ જાઓ માત્ર એક જ દિવસમાં મોં ના ચાંદા ગાયબ થઈ જશે

ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં ઉનાળાની ગરમીના કારણે ઘણા લોકોને મોં માં ચાંદા પડવા જેવી સમસ્યા રહેતી હોય છે. મોં ના ચાંદા ગાલની અંદરની બાજુ, જીભ ઉપર, હોઠ ની અંદરની સાઈડ મોં માં સૌથી વધુ ચાંદા પડતા હોય છે. મોં માં ચાંદા પડવાની સમસ્યા મોટાભાગના દરેક વ્યક્તિને થતી હોય છે. મોં માં ચાંદા […]