મોઢામાં ચાંદા પડવા તે ખુબ જ સામાન્ય છે. પરંતુ જયારે મોઢામાં ચાંદા પડે છે ત્યારે ખાવા પીવામાં ઘણી બધી તકલીફ નો સામનો કરવો પડતો હોય છે. જેના કારણે ઘણા લોકો ખુબ જ પીડાતા હોય છે, મોઢામાં ચાંદા પડવાથી તે જગ્યાએ ખુબ જ બળતરા થતી હોય છે. મોઢામાં ચાંદા પડવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. […]