મોં માં ચાંદા પડવા ની સમસ્યા થવાના કારણે ખુબ જ દુખાવો થતો હોય છે. ચાંદા પડવાના કારણે લાલ ચાંઠા પડી જતા હોય છે. મોં માં ચાંદા પડવા ના ઘણા બઘા કારણો પણ હોય છે જેના વિષે ઘણા લોકો અજાણ હોય છે. મોં માં ચાંદા પડવાના કારણો: પેટ સાફ ના થવું, કબજિયાત રહેવી, હોર્મોન્સ માં અસન્તુલન, […]