Posted inBeauty

ચોમાસામાં સ્કિન ચીકણી અને ઓઈલી રહે છે તો આ ફેસપેક ચહેરા પર લગાવી લો ચહેરાની બધી જ ગંદકી દૂર કરી ચીકણા પણું અને ઓઈલ દૂર કરી ચહેરાને બ્યુટીફૂલ બનાવશે

ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે તેવામાં ધન વિસ્તારોમાં ખુબ જ વરસાદ પડી ગયો છે અને ઘણી જગ્યાએ તો વરસાદ ખુબ જ ઓછો થયો છે. વરસાદ પહેલા ઉનાળાની ખુબ જ ગરમી સહન કરવી પડી છે તેવામાં વરસાદ આવવાથી ઠંડક નો અહેસાસ થયો છે. ગરમીથી રાહત તો મળી છે પરંતુ વરસાદ પડવાથી ભેજ ખુબ વધી ગયો છે. […]