સવારે દરેક વ્યક્તિ ઉઠે ત્યારે એમને આળશ આવતી હોય છે અને પથારીમાંથી ઉઠવાનું મન પણ નથી થતું. જેના કારણે ઉતાવરમાં જ ફટાફટ તૈયાર થઈને કામ માટે નીકળી જતા હોઈએ છીએ. પરંતુ સવારે ઉઠીને જ વ્યક્તિ કેટલીક બાબતોનો ઘ્યાન રાખે તો તે પોતાના શરીરને સ્વસ્થ બનાવી રાખવામાં સક્ષમ રહે છે. પરંતુ વ્યક્તિની વ્યસ્ત જીવન શૈલી અને […]
