દરેક વ્યક્તિ શરીરને સ્વસ્થ, હેલ્ધી અને નિરોગી રાખવા માટે ઘણા બઘા પ્રયાસો કરતા હોય છે. વ્યક્તિ સવારે ઉઠતાની સાથે જ કોઈ પણ કાર્ય કરવાની શરૂઆત કરી દેતા હોય છે અને રાતે સુવે ત્યારે ક્રિયાઓ કરવાનું બંધ કરતા હોય છે. જીવન શૈલીમાં દિવસ દરમિયાન વધુ કામ કરવાથી શરીરના દરેક અંગોને યોગ્ય કામ કરવાની ક્ષમતામાં વઘારો થાય […]