વ્યક્તિની ખાવાની ખરાબ ટેવ શરીરમાં ઘણા બધા રોગો ઉત્પન્ન કરવાનું કારણ બને છે. જેમકે, ચરબી વધવાથી વજન વધવું, પેટ ખરાબ થવું, ડાયબિટીસ, બ્લડપ્રેશર, કેન્સર, બીપી, થાઈરોડ જેવા ઘણા બધા રોગો શરીરમાં આવતા હોય છે. જેના કારણે શરીર શારીરિક રીતે કમજોર પડી જાય છે. તેમાંથી એક બીમારી એટલે કે વધારે વજન છે જેના વિષે આજે અમે […]