Posted inHeath

બજારમાં મળતા ઈલેક્ટ્રીક મશીનો વાપર્યા વગર આ ઉપાય ઘરે તમે જાતે જ કરી લો ઘરના ખૂણામાં છુપાયેલ મચ્છરો ચપટી વગાડતા જ ભાગી જશે

દુનિયામાં દર વર્ષે મચ્છર કરડવાથી થી થતી બીમારીના શિકાર લાખો લોકો થતા હોય છે. મચ્છર કરડવાથી ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, વાયરલ તાવ જેવા રોગો થતા હોય છે. માટે મચ્છરને ઘરમાંથી દૂર કરવા જોઈએ. આજને મચ્છરને ભગાડવા માટે બજારમાં ઘણી વસ્તુઓ મળી આવે છે જેનો ઉપયોગ આજે મોટાભાગે દરેક વ્યક્તિ કરતુ હોય છે. જેમ કે કોઈલ, અગરબત્તી, […]