મોટાભાગે દરેક વ્યક્તિ જમ્યા પછી મુખવાસ ખાતા જ હોય છે. જમ્યા પછી ઘણા લોકો મુખવાસમાં ઘાણા દાળ, વરિયાળી, અળશી, મીઠું પાન, મસાલો જેવા અલગ અલગ મુખવાસ નું સેવન કરતા હોય છે. પરંતુ આજે અમે તમને એક એવા મુખવાસ વિશે જણાવીશું જેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે જે આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે. […]