Posted inHeath

કેલ્શિયમ અને વિટામિનથી ભરપૂર શિયાળામાં મળતી આ વસ્તુની સેવન કરી લો

ઠંડી ની ઋતુ એટલે કે શિયાળામાં મળતા મૂળા આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. મૂળા શિયાળામાં ખુબજ આસાનીથી મળી રહે છે તે ખુબ ગુણકારી છે. મૂળ નું સેવન કરવાથી અનેક બીમારીમાં ફાયદો થાય છે. શિયાળામાં મળતા આ મૂળમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ક્લોરીન, આયોડીન, પ્રોટીન, જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે. મૂળા સફેદ રંગના આવે […]