Posted inFitness

નાહતા પહેલા વાળમાં લગાવી દો આ એક નેચરલ વસ્તુ તમારા વાળ ખરવાનું બંધ થઈ જશે

આપણે પહેલાના જમાનાની વાત કરીએ તો ત્યારે માથાના વાળ ખરવાની સમસ્યા લગભગ કોઈને રહેતી ન હતી. અને અત્યારના જમાનામાં નાની ઉંમરમાં લોકોને વાળ ખરતા થઈ જાય છે. આ સિવાય નાની ઉંમરમાં ઘણા લોકોને વાળ સફેદ થઈ જવા ની સમસ્યા વઘી રહી છે. આશરે 24-30 વર્ષ ની ઉંમરે ઘણા લોકોને માથામાં ટાલ પાડવાની સમસ્યા ખુબ જ […]