આખી દુનિયામાં એવા ઘણા લોકો હશે જે મોટાપાની સમસ્યાથી પીડાતા હોય છે. તેમની વઘેલ ચરબી અને બહાર નીકળેલ પેટને કારણે તે પોતાને અસુરક્ષિત મહેશુસ કરતા હોય છે. પેટ બહાર નીકળવાના કારણે તેમની પર્સનાલિટી પર અસર થઈ શકે છે. એવા માં જો તમે ઓફિસ કે ક્યાંક પાર્ટીમાં ગયા હોય તો બહાર નીકળેલ પેટને જોઈને ઘણા લોકો […]