શું તમે સ્કિન ને લગતી અનેક પ્રકારની સમસ્યાથી પીડાઈ રહ્યા છો? સ્કિન પર ખીલ, ફોલ્લીઓ, કરચલીઓ જેવી અનેક પ્રકરની સમસ્યા હોય તો તે સમસ્યાને કાયમી દૂર કરવા માટે રોજે સવારે અને રાતે સુવાના પહેલા લીમડાના પાણીથી મોં ઘોઈ લો. લીમડો શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. લીમડો છાંયડો તો આપે છે પરંતુ એ અનેક […]
