કપાસી એટલે કે દબાવના કારણે ચામડીમાં મોટા બોર સમાન ગાંઠો બની જવી અથવા તો કણીના મોટા સફેદ, ગોળ આકારની મૃત ત્વચા. ઘણા લોકો કપાસી ને ઝામરો તરીકે ઓળખે છે. આ સામાન્ય રીતે પગની આંગળીઓ ઉપર અથવા પગના તળિયામાં નીચે થાય છે. કપાસીને એક સામાન્ય સમસ્યા કહી શકાય છે પરંતુ ઘણી વખત કેટલાક લોકોને ચાલવાની સમસ્યા […]