આજે એવા ઘણા લોકો છે જે પથરીના દુખાવાથી પરેશાન હોય છે. આપણી કિડની માં પથરી છે તેનો ખ્યાલ જયારે આપણે દુખાવો થવાનું શરુ થાય છે ત્યારે જ ખબર પડતી હોય છે. આજે અમે તમને પથરીના દુખાવા ના કારણો અને કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું. જયારે પથરીનો દુખાવો ઉપડે છે ત્યારે તે ખુબ જ અસહનીય હોય છે. […]