Posted inHeath

પથરીને બહાર નીકાળવા દિવસમાં 4 વખત પી જાઓ આ શરબત માત્ર 7-10 દિવસમાં જ ભૂકો કરી પેશાબ વાટે બહાર નીકાળશે

આજે અમે તમને કિડનીની પથરીની સમસ્યાને દૂર કરવા માટે લીંબુનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે જણાવીશું. લીંબુમાં બળતરા વિરોધી ગુણધર્મો છે, માટે તેનો ઉપયોગ ઘણા રોગોને મટાડવા માટે થાય છે, જેમાંથી એક રોગ ઘણા લોકોને પરેશાન કરે છે તે કિડની સ્ટોન છે. તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. શરીર માટે અને કિડનીમાં […]