ઉનાળામાં ગરમીનું પ્રમાણ ખુબ જ વધુ હોય છે તેવામાં શરીરમાં આંતરિક ગરમીનું પ્રમાણ વધી જતું હોય છે, શરીરમાં આંતરિક ગરમી વઘી જવાના કારણે પેટમાં બળતરા, પેશાબમાં બળતરા, પગના તળિયામાં બળતરા થતી હોય છે. જે ઉનાળામાં સીથી વધુ જોવા મળતી હોય છે. આ ઉપરાંત શરીરમાં પિત્તનું પ્રમાણ વધુ ર્હેતુંય હોય તેવા વ્યકતિને આ સમસ્યા જોવા મળતી […]