પેશાબમાં બળતરા થવી તે ખુબ જ સામાન્ય સમસ્યા છે, જે શરીરમાં વધુ પડતી આંતરિક ગરમી રહેવાના કારણે થતી હોય છે. પેશાબની સમસ્યામાં ઘણી વખત અસહ્ય બળતરા, અથવા તો લોહી પણ નીકળતું હોય છે. પેશાબમાં જયારે અસહ્ય દુખાવો થાય છે ત્યારે ખુબ જ પીડા થતી હોય છે. જયારે પણ પેશાબમાં બળતરા થાય ત્યારે તેને હલકામાં લેવાની […]