Posted inHeath

શરીરમાં આંતરિક ગરમી વઘવાના કારણે થતી બળતરામાં રાહત મેળવવવા આ ઘરેલુ ઉપાય કરી લો 24 કલાક જ બળતરામાં ગાયબ થઈ જશે

શરીરમાં ગરમીનું પ્રમાણ વધુ રહેતું હોય તો શરીરમાં અવાર નાવર પેશાબમાં બળતરા, હાથ અને પગના તળિયામાં બળતરા, આંખોમાં બળતરા, છાતીની બળતરા જેવી સમસ્યા થતી હોય છે. આજે શરીરમાં થતી બળતરામાં રાહત મેળવવાના ઘરેલુ ઉપાય જણાવીશું. શરીરમાં આંતરીક ગરમી વધી જવાના કારણે બળતરા થાય છે, આ બળતરાને શાંત કરવા માટે શરીરને ઠંડક મળી રહે એવા કેટલાક […]