ઘણી વખત ખાવામાં કોઈ પણ વાસી ખોરાક ખાઈ લેવાથી કે કોઈ રોગના જીવાણુ શરીરમાં પ્રવેશ કરવાથી પેટના દુખાવા થવાનું ચાલુ થઈ જરુ હોય છે. જયારે પણ દુખાવો થાય ત્યારે ખુબ જ પીડાનો અહેસાસ થાય છે જે અસહનીય હોય છે. માટે પેટના દુખાવાને દૂર કરવા માટે આપણે કેટલાક દેશી આયુર્વેદિક ઉપાય કરવા જોઈએ જેથી દર્દ માં […]