Posted inHeath

બપોરે ભોજન કર્યાના 30 મિનિટ પછી આમાંથી કોઈ એક વસ્તુ ખાઈ લો ગેસ, અપચો, કબજિયાત જેવી દરેક પેટ ને લગતી બીમારી ગાયબ થઈ જશે

શરીરને સ્વસ્થ રાખવા માટે અનેક પ્રકારના વિવિધ ખોરાક લેતા હોઈએ છીએ, પરંતુ ભાગદોડ ભરી જીવન શૈલી, બેઠાળુ જીવન અને અનિયમિત ખોરાક લેવાના કારણે જે ખોરાક ખાઈએ છીએ તે ખોરાક પચતો નથી, જેના કારણે પેટ ખરાબ થવા લાગે છે. તમને જણાવી દઉં કે આજે મોટાભાગે લોકોને બહારના જંકફૂડ અને ફાસ્ટ ખાવાનું સૌથી વધુ પસંદ હોય છે, […]