પેટને લગતી એક સમસ્યા મોટાભાગે ઘણા લોકોમાં જોવા મળે છે તેવી જ એક સમસ્યા ગેસને લગતી સમસ્યા છે, જે આપણી અનિયમિત ખાવાની ટેવના કારણે જોવા મળી શકે છે. ગેસ થવાના કારણે પેટ ભારે ભારે લાગતું હોય છે. ઘણા એવા પણ લોકો હોય હોય છે જે અમુક વસ્તુ ખાઈ લેતો વારે વારે ગેસ થઈ જતો હોય […]