આપણા દેશમાં સૌથી વધુ પ્રદુષણ જોવા મળી રહ્યું છે. પ્રદુષણ ના કારણે દુનિયા માં સૌથી વધારે ખતરો જોવા મળી રહ્યો છે, વધારે પ્રદુષણ કારણે આપણા શરીરમાં ઘણી બધી બીમારીઓ થવાનું જોખમ સૌથી વધુ જોખમ રહે છે. તાજેતરમાં એવું જાણવા મળ્યું છે કે આપણા દેશની રાજધાની દિલ્હીમાં સૌથી વધુ પ્રદુષિત રાજધાની બની ગઈ છે. પ્રદુષિત વાતાવરણ […]