શરીરના દરેક અંગોને ઘણા બધા પોષક તત્વો અને વિટામિન ની જરૂર પડતી હોય છે, જો શરીરમાં પોષક તત્વો ની ઉણપ થાવ લાગે ત્યારે શરીરના કેટલાક અંગોમાં સમસ્યા થવા લાગે છે. શરીરને કેલ્શિયમ ,પ્રોટીન, ફાયબર, પોટેશિયમ તેવા અનેક તત્વોની જરૂર પડતી હોય છે. તેમાંથી એક પ્રોટીન વિષે આજે અમે તમને જણાવીશું, પ્રોટીન શરીરના મોટાભાગના દરેક અંગોને […]