પ્રોટીન આપણા શરીરના નિર્માણ માટે સૌથી મહત્વનું તત્વ છે. દરેક વ્યક્તિના શરીરમાં 65% પાણી રહેલું હોય છે. અને 15% જેટલું પ્રોટીન મળી આવે છે. આ ઉપરાંત બીજા ભાગમાં ખનીજ અને વિટામિન રહેલું હોય છે. પ્રોટીન મુખ્યત્વે આપણા શરીરમાં માંસપેશીઓમાં, ત્વચામાં, વાળમાં, હાડકાંમાં, નખોમાં, રક્ત કોશિકાઓમાં વધુ જોવા મળે છે. પ્રોટીન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ […]