Posted inHeath

પ્રોટીન તત્વોથી ભરપૂર આ વસ્તુઓ ખાઈ લો, માંશપેશીઓ, સ્નાયુઓ, હાડકા, વાળ, ત્વચા, હૃદય, મસ્તિષ્ક ને સ્વસ્થ, મજબૂત અને હેલ્ધી બનાવશે

શરીરને કેલ્શિયમ, આયર્ન, વિટામિન-સી જેવા પોષક તત્વોની જરૂર પડતી .હોય છે પરંતુ આ ઉપરાંત શરીરને પ્રોટીન ની જરૂરિયાત પણ હોય છે. શરીરમાં આશરે 14 ટકા પ્રોટીન, 70 % પાણી અને બીજા ભાગમાં વિટામિન અને ખનીજ તત્વો મળી આવે છે. પ્રોટીનની ઉણપ થવાના કારણે ઘણી તકલીફ નો સામનો કરવો પડી શકે છે. વાળને જરૂરી માત્રામાં પ્રોટીન […]