આપણા શરીરને પ્રોટીન તત્વ મળી રહે તે ખુબ જ આવશ્યક છે. શરીરમાં પ્રોટીન ની ઉણપ થવાના કારણે શરીરમાં ઘણી બધી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. શરીરમાં પ્રોટીન ની કમી થઈ હોય તો તેને પૂર્ણ કરવા માટે વિવિધ આહારનો સમાવેશ કરવો જોઈએ. શરીરના શારીરિક વિકાસ માટે પ્રોટીન ખૂબ જ આવશ્યક છે. જયારે શરીરમાં પ્રોટીનની ઉણપ […]