શરીરમાં જરૂરી બધા તત્વો હોય તો શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી કે સમસ્યા થઇ શકતી નથી. એટલે કે શરીરને સારી રીતે ચલાવું હોય તો શરીરમાં જરૂરી પોષકતત્વો, વિટામિન અને પ્રોટીન ની માત્રા હોવી જરૂરી છે. આપણા શરીરમાં કુલ 13 પ્રકારના વિટામિન રહેલા છે. શરીરમાં કોઈ પણ એક વિટામિન અથવા પ્રોટીનની ઉણપ જણાય તો તમને તેની […]
