Posted inFitness

આ સાત વસ્તુઓ પ્રોટીનનો ભંડાર છે આજથી જ ખાવાની શરુ કરો ઘડપણમાં પણ દવાખાનના પગથિયાં ચડવા નહીં પડે

Protein Rich Foods : સ્વસ્થ આહાર માટે પ્રોટીન એક મહત્વપૂર્ણ ભાગ છે. પ્રોટીન એ એમિનો એસિડ નામના રાસાયણિક ‘બિલ્ડિંગ બ્લોક્સ’થી બનેલું છે. તમારું શરીર સ્નાયુઓ અને હાડકાંના નિર્માણ માટે અને હોર્મોન્સ અને ઉત્સેચકો બનાવવા માટે એમિનો એસિડનો ઉપયોગ કરે છે. તમારા શરીરના કોષોના વિકાસ અને યોગ્ય કાર્ય માટે પ્રોટીન જરૂરી છે. આવી સ્થિતિમાં, તે જરૂરી […]