શરીરની કામગીરીને સરળ ચલાવવા માટે, આપણા શરીરને ઘણા પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે અને તેમાંથી એક પ્રોટીન છે. તે સ્નાયુઓના નિર્માણથી લઈને વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત પ્રોટીન, હાડકાંથી લઈને રોગપ્રતિકારક શક્તિ માટે પણ ખુબજ જરૂરી માનવામાં આવે છે. પરંતુ જે લોકો મોટા ભાગે જોવામાં આવે તો જે લોકો શાકાહારી છે, […]