Posted inHeath

પ્રોટીન નો ખજાનો છે આ વસ્તુઓ શરીરમાં પ્રોટીન ની ઉણપ થઈ જાય તો આ વસ્તુઓ ખાઈ લો

આજના સમયમાં લોકો પોતાના કામ માં એટલા બઘા વ્યસ્ત રહેતા હોય છે જે તે પોતાના સ્વાસ્થ્યની થોડું પણ વિચારતા હોતા નથી. જયારે વ્યક્તિ કોઈ પણ રોગનો શિકાર બને તે સમયે એમ થતું હોય છે કે પહેલા શરીરનું ઘ્યાન રાખ્યું હોય તો સારું હતું. શરીરના અંગોને વિટામિન અને પ્રોટીનની વધારે જરૂરિયાત રહેતી હોય છે, પ્રોટીન સ્વાસ્થ્ય […]