આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે અત્યારના સમયમાં એટલી બઘી ટેક્નોલોજી વઘી ગઈ છે જેની કોઈ તુલના ના થઈ શકે. પરંતુ જેમ જેમ ટેક્નોલાજી બદલાતી જાય છે તેમ જ દરેક વ્યક્તિ પણ બદલાતો હોય છે. દરેક વ્યકતિને અલગ અલગ જરૂરિયાતો હોય છે. અત્યારના સમયમાં જેટલી આધુનિક ટેક્નોલોજી વઘી ગઈ છે તેટલી ટેકનોલોજી પહેલાના સમયમાં ન […]