Posted inHeath

99% લોકો આ વસ્તુને કચરામાં ફેંકી દે છે પરંતુ આજથી કેલ્શિયમથી ભરપૂર આ વસ્તુને ઉનાળામાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવો

તમે આ કહેવત તો બાળપણમાં તમારા બા કે દાદાના મોઢે સાંભળીજ હશે કે “આમ કે આમ ગુઠલીયો કે દામ”. આ કહેવતને ઘણા લોકો ન હતા. પરંતુ તમે જાણતા જ હશો કે ફળોનો રાજા કેરી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે તેનાથી પણ વધારે તેની ગોટલી આપણા માટે રામબાણ સાબિત થાય છે. આપણે કેરી ખાઈને ગોટલા ફેંકી […]