Posted inHeath

દવાખાન નું પગથિયું ચડિયા વગર શરદી, ઉધરસ અને કફથી છુટકાળો મેળવાના ઘરેલુ ઉપાય 100% અસરકારક

આપણા શરીરમાં મોટાભાગની બીમારી ઋતુ પરિવર્તન થવાથી થાય છે. વાતાવરણમાં પલટો આવતા અને ધૂળ માટીના રજકણો આપણા શરીરમાં જવાથી શરદી, ઉધરસ, કફની સમસ્યા થવી એ સ્વાભાવિક છે. શરદી, ઉધરસ થઈ જવાથી શરદી, ઉધરસ, કફ થવી એક સામાન્ય સમસ્યા છે. જે વાયરલ ઈન્ફેકશન થી થતી બીમારી છે. શરદી, ઉઘરસ અને કફ શિયાળાની ઠંડી ઋતુમાં વધુ જોવા […]