Posted inBeauty

લાંબા સમય સુધી ચશ્માં પહેરી રાખવાથી નાક પર નિશાન અને આંખો નીચે કાળા ડાઘ પડી જાય છે તો અપનાવો આ 100% અસરકારક ઘરેલુ પ્રયોગ લોશન અને ક્રીમનો ઉપયોગ વગર જ નિશાન અને કાળા ડાઘ ગાયબ કરી દેશે

આપણા શરીરમાં પોષક તત્વોના અભાવના કારણે ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે, આપણી ભાગદોડ ભરી વ્યસ્ત જીવન શૈલીમાં ખાણી પીની અનિયમિત હોવાના કારણે આપણે પૂરતા વિટામિન, મિનરલ્સ મળતા નથી. જેના કારણે આપણા શરીરના ઘણા અંગોમાં વીકનેશ આવી જતી હોય છે. આજના સમયમાં નાની ઉંમર માં જ બાળકોને આંખોના ચશ્માં આવી જતા હોય છે જે આપણા […]