શરીરના દરેક અંગોને પોષક તત્વોની જરૂરિયાત રહેતી છે. તેવામાં સૌથી જરૂરી પોષક તત્વ કેલ્શિયમ છે, જેનું પ્રમાણ ઓછું થઈ જવાના કારણે સાંઘાના દુખાવા, જોઈન્ટ પેઈન, હાડકાનો અવાજ આવવા જેવી સમસ્યાઓ થવાનું ચાલુ થાય છે. જેના કારણે ઉઠવા બેસવા અને ચાલવામાં તકલીફ પડતી હોય છે. સાંઘા અને હાડકા ના દુખાવા ની સમસ્યા વધતી ઉંમરે એટલે કે […]
