Posted inFitness, Heath

સાંઘાના દુખાવા, કમરના દુખાવા, ઢીચણ ના દુખાવાને કાયમી દૂર કરવાના દેશી આયુર્વેદિક ઉપાય

અત્યારે શિયાળની ઋતુ ચાલી રહી છે તેવા સમયમાં મોટાભાગે ઘણા લોકોને હાથ પગના સાંધાના દુખાવા, ઢીંચણના દુખાવા, કમરના દુખાવા, ખભાનો દુખાવા થવાની સમસ્યાઓ વઘવાનું શરૂ થઈ ગયું છે. ઘણા લોકો સવારે ઉઠે ત્યારે હાથ પગના સાંઘા દુખતા હોય કે સવારે ઉઠતાની સાથે જો ચાલવા લાગ્યો ત્યારે હાડકાંમાંથી અવાજ આવતો હોય છે. જેવી રીતે ચિકનગુનિયાની અસર […]