આજના સમયમાં 60 વર્ષની ઉંમરે કે તેથી વધુ ની ઉંમરની વ્યક્તિને સાંઘાના દુખાવા, ઢીચણના દુખાવા, કમરના દુખાવા, હાડકામાં કડકડ અવાજ આવતો હોય છે. જો તમે આ આયુર્વેદિક તેલ થી માલિશ કરશો તો 80 વર્ષ જુના માં જુના સાંધા ના દુખાવા મટી જશે. સાંધા ના દુખાવાની સમસ્યા આજના સમયમાં ખુબ જ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. […]