સરગવામાં ઘણા બઘા ઔષઘીય ગુણ મળી આવે છે. જે સ્વાદ માં કડવો અને તૂરો હોય છે. જે શરીરના મોટાભાગના રોગોનો નાશ કરવામાં મદદ કરે છે, માટે આજે અમે તમને સરગવાના ચૂરણ પાવડરના ફાયદા વિષે જણાવીશું, જે પગની પાણીથી લઈને માથાની ચોંટી સુધીના બઘા જ રોગોનો નાશ કરવામાં મદદ કરે છે. ઘણા લોકો સરગવાનું શાક બનાવીને […]
