Posted inHeath

આ એક પાન નો રસ બનાવીને પી જાઓ, લોહીમાં રહેલ બઘી જ અશુદ્ધિને દૂર કરી ચહેરા પર નેચરલી ચમક આવશે

આપણા દેશમાં ઘણી બઘી ઔષઘી મળી આવે છે, તેમાં સરગવો ખુબ જ શક્તિ શાળી માનવામાં આવે છે આ એક એવી ઔષધી છે જેની છાલ, તેના પાન તેનો રસ મોટામાં મોટી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. તેમ ભરપૂર પોષક તત્વો હોય છે. સરગવો ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને મીઠો હોય છે, તેની છાલ અને સરગવાનો […]