શરીરને સ્વસ્થ રાખવા માટે રાતે 7-8 કલાક ની ઊંઘ લેવી જોઈએ. નિયમિત પણે રોજે સારી ઊંઘ લેવાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે. આ માટે સારી ઊંઘ લેવી વ્યકતિના શરીર માટે આવશ્યક છે. જયારે વ્યક્તિની જીવનશૈલી અને આહાર લેવાની ગડબડી થઈ હોય તો પણ ઊંઘ ના આવા જેવી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. […]