વાળ દરેક વ્યક્તિની સુંદરતા વઘારવામાં મદદ કરે છે. વાળ ટૂંકા, સફેદ, ગૂંચાયેલા હોય તો વાળ ખરાબ દેખાતા હોય છે. દરેક વ્યક્તિ એવું ઈચ્છે કે તે તેમના વાળને લાંબા, કાળા, સિલ્કી અમે ચમકદાર બની રહે. પરંતુ આજના સમયમાં તે સંભવ નથી. કારણે આજના સમયમા ખુબ જ પ્રદુષણ ફેલાઈ રહ્યું છે. આવા સમયમાં વાળને હેલ્ધી બનાવી રાખવા […]