આપણા દેશમાં શેરડીનું ઉત્પાદન ખુબજ થાય છે. શેરડીમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન જેવા લોહ તત્વો રહેલા હોય છે. એક શેરડીમાં ફાઈબરની માત્ર 13 ગ્રામ જેટલી રહેલી હોય છે આ સાથે તેમાં ફેટ નું પ્રમાણ બિલકુલ હોતું નથી. શેરડીમાંથી કુદરતી ખાંડ ૩૦ ગ્રામ મળે છે. શેરડીમાં ઘણા પોષક્તત્વો હોય છે જે વ્યક્તિના આરોગ્ય […]