ખાવાની ખોટી આદતો અને જીવનશૈલીમાં ગરબડ સ્વાસ્થ્યની સાથે-સાથે સુંદરતા પર પણ અસર કરે છે. જેના કારણે નાની ઉંમરમાં લોકોના ચહેરા પર કરચલીઓ અને વાળ સફેદ થવાની સમસ્યા જોવા મળી રહી છે. ચહેરાને ઠીક કરવા માટે પાર્લરની મોંઘી ટ્રીટમેન્ટનો વિકલ્પ રહે છે અને વાળને સફેદ કરવા માટે ડાઈ કરવાનો વિકલ્પ રહે છે. પરંતુ એક બીજો વિકલ્પ […]